DR RIDHAM KHANDERIA

DR RIDHAM KHANDERIA

MBBS, MS, MCh (AIIMS RISHIKESH)

Rajkot
Speciality
NEURO AND SPINE SURGEON
Education
MBBS, MS, MCh (AIIMS RISHIKESH)
Experience
4 years
માથાની જટીલ ઈજા. ખોપરી તથા કરોડરજ્જુના ફ્રેક્ચર. મગજ તથા કરોડરજ્જુની માઈક્રોસ્કોપિક સર્જરી. બ્રેઈન હેમરેજ (EDH, SDH, SAH, NTRA PARANCHYMAL HEAMORRHAGE, IVH) મગજ તથા કરોડરજ્જુની ગાંઠ. દૂરબીન દ્વારા નાકમાંથી પિટ્યૂટરી ગ્લેન્ડની સર્જરી. હાઈડ્રોસેફાલસ તથા શંટ સર્જરી. ક્રેનિયોસિનોસ્ટોસિસ, જન્મજાત કરોડરજ્જુની સમસ્યાઓ. કરોડરજ્જુની ગાદીની સમસ્યા, ઘસારો અને સર્વાઇકલ સ્પાઈન. બ્રેઈન એન્યુરિઝમ અને એવીએમ (મગજની રકતવાહિનીમાં સોજો અને લિકેજ.